Sneha Prajapati

Gandhinagar queer pride, એ મારા માટે તથા મારા જેવા ઘણા બધા લોકો માટે એક સેફ સ્પેસ બની ગઈ છે. આ જગ્યા મને મારી સેલ્ફ માં રેહવા માટે પ્રેરે છે. અહીંયા કોઈ પણ ભેદ-ભાવ, ઊંચ-નીચ, કે નાત-જાત ના બંધન વગર બધા જ લોકો ને સ્વીકારવા મા આવે છે. અહીં માત્ર ને માત્ર લોકો પ્રેમ જોવે છે. હું દિલ થી gandhinagar queer pride નો આભાર માનું છુ કે એમને આ સેફ જગ્યા આપી જેથી અમે તમામ લોકો ઘણા નવા લોકો ને મળી શકીએ. અને acceptance ની ભાવના ને સાચા અર્થમાં સમજી શકીએ.

Reach Out To Us

Contact: +91 8218569244
Email: contact@gandhinagarqueerpride.org

Subscribe to our Newsletter